બેંગલુરુ નાસભાગ મામલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે FIR, 4ની ધરપકડ
બેંગલુરુ નાસભાગ મામલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે FIR, 4ની ધરપકડ
Blog Article
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ઇવેન્ટ-મેનેજિંગ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની વહીવટી સમિતિ વિરુદ્ધ FIR દાખલ કરાઇ હતી